રંગીન બોટલ એ પર્યાવરણ માટે દૂષિત પદાર્થ જેવી હોય છે. જેને રિસાયકલિંગ કરતી વખતે પણ ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે.પદાર્થમાં હાજર રહેલ રંગના કારણે કોઈપણ પદાર્થને ફરી ઉપયોગમાં લેવાનું મુશ્કેલ ભર્યું બની જાય છે. ઘણી જ નહિવત કંપનીઓ રંગીન પ્લાસ્ટિકને રિસાયકલ કરવા માંગે છે. જ્યારે કોકાકોલા નું કહેવું છે કે સ્પ્રાઇટની બોટલને રિસાયકલિંગ કરી શકાય છે પરંતુ તેને ફરીથી બોટલના જ રૂપમાં રિસાયકલીંગ નથી કરી શકાતું એટલે કે તેનાથી કાર્પેટ જેવી વસ્તુ બનાવી શકાય છે. સ્પ્રાઇટની બોટલ માં PET એટલે કે ગ્રીન પોલીથીન ટેરેફયાલેટ રહેલ છે.જેથી ગ્રીન પ્લાસ્ટિકને રિસાયકલિંગ કરી શકાય છે પરંતુ ફરીથી જ બોટલ બનાવવાના પદાર્થનો ઉપયોગમાં નથી લઈ શકાતું. ઉપરાંત કહેવામાં આવે છે કે લીલા પ્લાસ્ટિક માટે વધુ બજાર નથી તેમજ જ્યારે બધો કચરો અલગ પાડવામાં આવે છે ત્યારે આવી બોટલનો કચરામાં પ્રવેશવાની શક્યતાઓ વધારે જોવા મળે છે. સિંગાપોરમાં પહેલેથી જ સ્પ્રાઇટની બોટલોનું વેચાણ પારદર્શક પ્લાસ્ટિકમાં જ થાય છે.હવે આ નિર્ણય ભારતમાં પણ લાગુ પડ્યો છે.હવે સ્પ્રાઇટ કંપની પોતાની ગ્રીન બોટલનો રંગ ફેરવી રહી છે પારદર્શક બોટલના રૂપ માં…
સિંગાપોરમાં પહેલેથી જ સ્પ્રાઇટની બોટલોનું વેચાણ પારદર્શક પ્લાસ્ટિકમાં જ થાય છે.હવે આ નિર્ણય ભારતમાં પણ લાગુ પડ્યો છે.હવે સ્પ્રાઇટ કંપની પોતાની ગ્રીન બોટલનો રંગ ફેરવી રહી છે પારદર્શક બોટલના રૂપ માં…
RELATED ARTICLES
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -