જુનાગઢ:કેશોદ શહેર માંગરોળ રોડ ખાતે અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઈ જગડા U.S.A.ના આર્થિક સહયોગ થી ભારત વિકાસ પરિષદ કેશોદ તથા રાજકોટ શાખા દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ અને વ્હીલચેર વિતરણ નું Date-01/01/’23 ના યોજાનાર કેમ્પમાં અપંગતા મુજબ ડોકટર્સ દ્વારા તપાસી તા-12/01/’23 ના રોજ વિતરણ કરવામાં આવશે…
જે જરૂરિયાતમંદ વ્યકિત હોય તેમણે આપેલ નંબર પર સંપર્ક કરી પોતાના નામની નોંધણી કરાવવી…
રિપોર્ટર..નરેન્દ્ર કલાણીયા-જુનાગઢ