ખાંભા તાલુકાના તાતણીયા ગામે માથાભારે તત્વો દ્વારા આંતક મચાવી રાત્રિના સમયે ગીતાબેન બળવંતભાઈ સાખટના ઘરે ઘુસી ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…….
ખાંભા તાલુકાના તાતણીયા ગામે રહેતા નીતાબેન બળવંતભાઈ સાંખટના ઘરે રાત્રિના સમયે સુરત 2 ફોર વ્હીલ લઈને આઠ લોકો આવ્યા હતા અને અને ધરમા ઘૂસી ગયા હતા અને બહેનો દીકરીઓને જેમ ફાવે તેમ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી…..
સુરત થી કમલેશભાઈ અને વિજયભાઈનું અલગ અલગ ફોર વ્હીલ મા બંનેનું અપહરણ કરીને રાત્રિના સમયે 8 લોકો ખાંભાના તાતણીયા ગામે નીતાબેન બળવંતભાઈ સાંખટ ઘરમાં ઘુસી ગયા હતા કોળી સમાજની મહિલાઓ રાત્રિના સમયે સુતા હતા તે દરમિયાન ગોદડા ખેસી હાથ પકડી ને જેમ ફાવે તેમ ગાળો આપી હતી બળજબરીથી ગાડીમાં બેસાડવાની કોશિશ કરી અને મારી નાખવાની ધમકી આપી હતી હાથમાં લોખંડનો સળિયો લઈ મહિલાઓને ધમકી આપી હતી…..
લુખ્ખા તત્વો રાજકીય વગ ધરાવતા હોવાના કારણે ખાંભા પોલીસ સ્ટેશન એફ.આઇ.આર. નોંધાઈ નથી કોળી સમાજના ગરીબ પરિવારની
ખાંભા પોલીસ સ્ટેશનમાં ફક્ત સામાન્ય અરજી લઈ તપાસ કરવાની ખાત્રી આપી….