વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ દ્વારા આજે…
ડો.બાબાસાહેબ આંબેડકર પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઈ માળી ભૂપતભાઈ ચૌહાણ વિનુભાઈ ડોડીયા અમૃતભાઈ કલેવડા બીજલભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા