133 ગરબાડા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેવાર મહેન્દ્રરભાઈ ભાભોરએ આજ રોજ પોતાના પ્રચાર અર્થે ભીલવા ગામ ખાતે એક મીટીંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમના સમર્થકો અને કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મહેન્દ્રરભાઇ ભાભોરને ગરબાડાની વિધાનસભાની બેઠક પર વિજયી બનાવવા નો સંકલ્પ લીધો હતો. ગરબાડા બેઠકના મહેન્દ્રરભાઇ ભાભોરને પોતાના મતવિસ્તારમાં ભારે જન સમર્થન મળી રહ્યું છે મહેન્દ્રરભાઇ ભાભોરને મળી રહેલા આવકાર અને જન સમર્થનથી તેમના હરિફ ઉમેદવારો અને તેઓના સમર્થકોમાં હારનો ડર જોવા મળી રહ્યો છે. ગરબાડાની આ બેઠક ભારતીય જનતા પાર્ટીને ફાળે અંકે કરવાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રરભાઇ ભાભોર પ્રયાસો કેવો રંગ લાવશે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલ તો તેઓ પ્રચાર પ્રસારમાં સૌથી આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
133 ગરબાડા વિધાનસભા બેઠકના BJP ઉમેવાર મહેન્દ્રરભાઈ ભાભોરએ
RELATED ARTICLES
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -