વિધાનસભા 107 માં આવતા રોહિશાળા ગામ ના બસસ્ટેશન અને બજાર વચ્ચે પ્રચારના બેનર હજી પણ લટકી રહ્યા છે. તાલુકા પંચાયત ભાજપ ના કારોબારી ચેરમેન અને સરપંચ શ્રી દ્વારા ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ થતો હોય તેવું નજર સમક્ષ નથી આવી રહ્યું.? ભાજપના અનેક કાર્યકરો હોદ્દેદારો પોતાનો દબદબો સાબિત કરવા માટે આચાર સહિતા નો પણ ઉલ્લંઘન કરતા અચકાતા નથી ત્યારે શું જવાબદાર પર કાર્યવાહી થશે કે પછી કાર્ય કાગળ પર રહેશે.?
તાલુકા પંચાયત ભાજપ ના કારોબારી ચેરમેન અને સરપંચ શ્રી
RELATED ARTICLES
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -