Saturday, June 3, 2023
Homeઇલેક્શન 2022આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઇ મકવાણા એ

આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઇ મકવાણા એ

બોટાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઇ મકવાણા એ પાંચ પડા વિસ્તારના બુથમાં કર્યું મતદાન..

hoon

 

વિધાનસભા બેઠક નંબર 107 પર ત્રિપાખિયો જંગમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે ત્યારે આમાંથી પાર્ટીના ઉમેદવાર અને આ ત્રણેય પાર્ટીઓ પૈકી 107 વિધાનસભામાં પોતે પોતાને મત આપી શકે તેવા નસીબદાર ઉમેશભાઈ મકવાણા એ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પોતાના નિવાસ્થાનની બાજુમાં આવેલ મતદાનબુથમાં પહોંચી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments