132 દાહોદ વિધાનસભાના અપક્ષના ઉમેદવાર કિશન પલાસે આજરોજ વાંદરીયા ગામે જાહેર સભાને સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જાહેર સભામાં હાજર રહ્યા હતા અને કિશન પલાસને સમર્થન પૂરું પાડ્યું હતું. અપક્ષના ઉમેદવાર કિશન પલાસને હાલ ઠેર ઠેર દાહોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સમર્થન મળી રહ્યું છે. કિશન પલાસની જીતવાની દાવેદારી પણ સમર્થકોમાં કરવામાં આવી રહી છે. કિશન પલાસ દ્વારા પ્રથમ વખત ચૂંટણીમાં આવતા તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કિશન પલાસ દાહોદ વિધાનસભાની બેઠકમાં વિજય થશે તેઓ પ્રબળ દાવો પણ કરી રહ્યા છે. કિશન પલાસે દાહોદ તાલુકાની જનતાના મન જીત્યા હતા અને આ વખતની ચૂંટણીમાં પણ દાહોદ તાલુકાની જનતાને વિકાસના પંથે આગળ વધાવશે તેવા સંકલ્પ સાથે કિશન પલાસે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -