રિપોર્ટર. અશ્વિનભાઈ ડી. ભાવાર
કપરાડામાં ઘરકંકાસના કારણે પોતાના પુત્ર અને પુત્રીની હત્યા કરી પોતે કરી આત્મહત્યા.
કપરાડા તાલુકામાં પીપરોની ગામના ફળિયામાં રહેતા શજયભાઈ ઇન્ડિયા ભાઈ વરલીએ પોતાના પુત્ર અને પુત્રીની હત્યા કરી પોતે કરી આત્મહત્યા.
મળેલી માહિતી મુજબ ઘરકંકાસના પરિવારના બરબાદીનું કારણ કપરાડાના પીપરોની ગામના મૂળ ફળિયાના એક પરિવારમાં ઘર કંકાસને લઈને પતિએ સાથે રહેતા પુત્ર અને પુત્રીને ગળેટુંપો આપી હત્યા કરી નાખી અને પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહાતે કરી લીધી હતી. મળેલી માહિતી મુજબ કપરાડાના પીપરોની ગામના મૂળ ફળિયામાં રહેતા સંજયભાઈ ઇન્ડિયા ભાઈ વારલી અને તેમના પત્ની સુનિતા વચ્ચે છે જેટલા મહિનાથી નારાજગી હતી અને તેથી સુનીતા તેના બે સંતાનોને સંજય પાસે મૂકી ગઈ હતી સંજયભાઈ બેરોજગાર હતો તેના કારણે હંમેશા ટેન્શનમાં રહેતો હતો ત્યારે ગઈકાલે સંજયે તેના ૮ વર્ષના દીકરા અને ૫ વર્ષની દીકરીનું ગળું દબાવી મારી નાખ્યા હતા અને પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી એમના કહેવાય છે કે ઘર કંકાસથી પરિવારની બરબાદીનું કારણે એક સાથે ત્રણ જીવનો મૃત્યુ.