રિપોર્ટર. અશ્વિનભાઇ ડી. ભાવર
કપરાડા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો
કપરાડા તાલુકાના ૪ માજી સરપંચ પંચાયતના સભ્ય તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણીમાં કપરાડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વસંતભાઈ બી પટેલ ના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ પાર્ટી ના કર કોમેડી મેમ્બરના સભ્ય ગૌરવભાઈ પંડ્યા સાહેબ નાનાપોઢા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગાઢવી પંચાયતના માજી સરપંચ સીતારામભાઇ ગરેલ અને બુરવડ અને દહીખેડ ગામના ૪૦૦ જેટલા સરપંચો અને સભ્યો સહિત સમગ્ર ગામ અને ગામના કાર્યકર કરતા હો આગેવાન મુઠ્ઠી સંખ્યામાં ભાજપને રામ રામ કરીને ગૌરવભાઈ પંડ્યા સાહેબને હસ્તે કોંગ્રેસને ખેંચ પહેરીને વિવિધ કોંગ્રેસમાં જોડાયા હતા ભાજપનો ગઢ કપરાડા કપરાડા તાલુકાના ચૂંટણી પહેલા જ ગામડું પડતા કોંગ્રેસનું વધુ મજબૂત બન્યું છે જાહેર સભા સંબોધિત ગૌરવભાઈ પંડ્યા સાહેબ અરવિંદભાઈ દેસાઈ અને વસંતભાઈ બી પટેલ વિકાસ તમોને આદિવાસી સમાજ મોટી વિવિધ યોજનાઓ ની વાતો કરી હતી.