Friday, February 3, 2023
Homeએજ્યુકેશનહડદડ કષ્ટભંજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને વિદ્યાર્થીઓ એ આપ્યો...

હડદડ કષ્ટભંજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને વિદ્યાર્થીઓ એ આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

હડદડ કષ્ટભંજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને વિદ્યાર્થીઓ એ આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

વીવીપેટનાં લોગો તેમજ વિવિધ સ્લોગન સાથે ની રંગોળી આકર્ષણનું કેન્દ્ર

રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા – વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત બોટાદ જિલ્લા નાં મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શ્રેણી બદ્ધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અર્થે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત આજે બોટાદ જિલ્લાનાં હડદડ ખાતેની કષ્ટ ભંજન શાળા માં અભ્યાસ કરતાં ધો-૫ થી ૯ નાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા જિલ્લા સેવા સદન, રેલવે સ્ટેશન, જિલ્લા પંચાયત સહિતની વિવિધ સરકારી કચેરીઓનાં પ્રાંગણમાં રંગોળી દોરવામાં આવી હતી. શાળાનાં વિદ્યાર્થી ઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને બોટાદ જિલ્લા નાં મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. વીવીપેટનાં લોગો સાથે “વોટ ફોર બેટર” અને “જાગૃત સમાજ-જાગૃત મતદાર” તેવા સ્લોગન સાથેની વિવિધ રંગોળીઓ બનાવવામાં આવી હતી. જે કલેક્ટર કચેરીમાં આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મતદાર જાગૃતિ અંગેના તંત્રના આ પ્રયાસની લોકોએ પણ સરાહ ના કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments