બોટાદ બ્રેકિંગ
- બોટાદ શાકમાર્કેટ વિસ્તારમાં અમન પ્લાસ્ટિક ની દુકાન માં લાગી વિકરાળ આગ
બોટાદ શહેરમાં શાક માર્કેટ વિસ્તાર માં એક પ્લાસ્ટિકની દુકાનમાં લાગી વિકરાલ આગ
લોકો નાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં વિકરાળ આગ નાં ગોટેગોટા નીકળતા
આગ ની જાણ થતા બોટાદ પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
સોટ સર્કિટ થી આગ લાગી હોવાનું અનુમાન