બોટાદ વિધાનસભા 107ના માનનીય શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ના સમર્થનમાં બોટાદ જિલ્લા માલધારી સમાજનું ભવ્ય સ્નેહમિલન આયોજન તારીખ: 22/11/2022 ને મંગળવાર ના રોજ પાળીયાદ લખમશીભાઈ ભગવાનભાઈ બલ્યાની વાડીએ યોજાયો.
જેમાં મુખ્ય મહેમાન તરીકે, ઘનશ્યામ ભાઈ વેરાણી, અમોભાઈ શાહ, મધુસૂદન ડેરી ના ચેરમેનશ્રી ભોળાભાઈ રબારી, માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ વડોદરીયા, મધુસૂદન ડેરી ના વાઇસ ચેરમેન મેપાભાઈ મારુ,બોટાદ મહાજન પાંજરાપોળના પ્રમુખ શ્રી ગાંધીભાઇ તથા બોટાદ જીલ્લાના તમામ ગામમાંથી માલધારી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.