૧૮૧ કપરાડા વિધાનસભા બેઠક ઉપર ના કોંગ્રેસના ઉમેદવાર વસંતભાઈ બર્જુનભાઈ પટેલ ને ગામે ગામ અદભુત અને અનોખી રીતે હાથમાં શ્રીફળ સોપારી અને નાગરવેલનું પાન મૂકી વિજય ભવના આશીર્વાદ આપી રહ્યા છે.
કપરાડા વિધાનસભાની ચૂંટણીમાં કપરાડા બેઠક ઉપરના ઉમેદવાર વસંતભાઈ બર્જુનભાઈ પટેલ ના ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ઉમેદવારોને ચુટીને જગમાં ઉતાર્યો અને તમામ ઉમેદવાર પોતપોતાનો પ્રચાર પ્રસાર પર જોર થી કરી રહ્યા છે પરંતુ ૧૮૧ કપરાડા બેઠક ઉપરના ચૂંટણીને જંગ માં ત્રણ ઉમેદવારો આમને સામને આવ્યા છે તેરે કોંગ્રેસના ઉમેદવારના વસંતભાઈ બર્જુનભાઈ પટેલ ચૂંટણી પ્રચારમાં નીકળે તો તેઓને ગામે ગામ અનોખી રીતે આવકારવામાં આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જોર જમી રહ્યું છે ત્યારે ૧૮૧ કપરાડા વિધાનસભા બેઠકો પર પાંચ ટર્મ થી ચૂંટાતા આવતા જીતુભાઈ ચૌધરી ને ફરી રીપીટ કરવામાં આવતા તેમને સામે કોંગ્રેસ અને aap ને ઉતારવામાં આવ્યા છે એમાં કોંગ્રેસ પાર્ટીમાંથી વસંતભાઈ બર્જુનભાઈ પટેલને ઉતારવામાં આવ્યો છે.જેના કારણે ત્રણ ને વચ્ચે ચૂંટણી પ્રચાર પરસાર કરી રહ્યા છે.ત્યારે ગામે ગામ લોકો પોતપોતાને ઉમેદવારને ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વસંતભાઈ બર્જુલભાઈ પટેલ ને વિજય ભવના આશીર્વાદ હાથમાં શ્રીફળ અને સોપારી અને નાગરવેલા પાન મૂકી તેઓને આવકારવામાં આવી હોવાનું માનવામાં આવે છે.