- સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ આમલી ગામે ઘર તૂટવાના બીકે યુવકનો આત્મહત્યા
પરિવારે દબાણ દૂર કરવા બે દિવસ માગ્યા તંત્રએ ના પાડતાં પેટ્રોલ છાતિ યુવક સળગાયો
આખા શરીરે 50% થી વધુ ગંભીર રીતે દાઝેલા યુવકે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
આમલી.૨ ના દાયત ફળિયા પાસે રીંગરોડ પર એક ઘરના ડિમોલેશન માટે પ્રશાસનની ટીમ બુલડોઝર સાથે આવી જતા ઘર માલિક જયંતીભાઈ બફે એ પોતાના ઘરને બચાવવા પોતાના ઉપર પેટ્રોલ છાંટી આત્મહત્યા કરવાની લીધી હતી. જોકે કે ઘટના સ્થળે હાજર મામલતદાર ટી.એમ.શમાં અને પોલીસ કર્મીઓ તાત્કાલિક પણી નાખીને આવી હતી અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા જ આરડીસી પહોંચી ગયા હતા
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પ્રશાસન દ્વારા અહીં સ્થાયી આદિવાસીઓને જમીન સંપાદનના નામે જગ્યા ખાલી કરવામાં આવી રહે છે
આ જમીન ખાલી કરવા માટે મામલતદાર ટી. એલ.શામાં સર્કલ ઓફિસર,તલાટી અને પોલીસ ફોર્મ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચીને ડિમ્પલેશન ની કામગીરી હાથ ધરી હતી સ્થાયી લેરીલા આદિવાસીઓને જણાવ્યું કે તેમની પાસે બીજે ક્યાં ઘર પણ નતી
ડીમોલેશન પહેલા અમને સૂચના આપવામાં આવી નથી અમને જમીનનો વળતર પણ મળ્યો નથી જગ્યા પણ આપવામાં આવી નથી બીજી તરફ મામલતદારનું કહેવાનું છે કે જમીન સંપાદક માટે ઉક્ત જમી માલિકોને ૬ વખત નોટિસ આપવામાં આવી છે
જ્યારે જમીન ખાલી કરવામાં આવી નથી કાર્યવાહી કરવી પડી હતી બહુચર માટે અનેક વખત ફોન કર્યા પરંતુ આ લોકો આવ્યા ન હતા ચોમાસો બાર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા સરકારી જમીનમાંથી પેસ્કદમી કરનારાઓને હટાવવા સંપાદિત જમીન ખાલી કરવા ભુલડોઝર દોડાવવામાં આવે છે