દાદરા નગર હવેલી માં આદિવાસી એકતા પરિષદ દ્વારા કેળવણી નાકા ખાતે ભગવાન બિરસા મુંડા જન્મ મહોત્સવ ની કરાયેલી ઉજવણી
દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા વિવિધ સંગઠનના સહયોગ દ્વારા પ્રદેશમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ આદિવાસીઓના ભગવાન વીર ચામુંડા ના જન્મ જયંતી નિમિત્તે ભગવાન વિરસંગ ચોક ના સાતમા સ્થાપના દિવસના અવસર પર કિલોની નાકા પર ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત આઝાદી પછીના ક્રાંતિકારી નેતા મોહનભાઈ ચોક.આદિવાસી તરત ના જુગર પટેલ ચોક. અનિલ પટેલ ચોક અને ખાનવેલ જોડા ગાર્ડનના વરલી સમાજના નેતા દેખો ભીમરા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ના નામથી જાહેર કરવા માટે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત આદિવાસી મંતવ્ય રજૂ કર્યો હતા જેમાં આદિવાસી નેતા શ્રી પ્રભુભાઈ ટોકીયાએ પોતાના મંતવ્ય જણાવ્યું હતું કે વીતેલા વર્ષોમાં મોદી સરકારની તાનાશાહી ની સરકાર અને સ્થાનિક કેટલાક અધિકારીઓ દ્વારા દાદરા નગર હવેલુનું અસ્તિત્વ ખતમ કરવામાં આવ્યું છે અને દાદરા નગર હવેલી અને દમણ દીવને એક જિલ્લો બનાવીને દાદરા નગર હવેલીના સ્વતંત્ર પ્રદેશના ઇતિહાસની સંસ્કૃતિ અને હક અધિકારોનુ સરેઆમ હનન કરવામાં આવ્યું છે
મોદી સરકાર દાદરા નગર હવેલીમાં લોકશાહીની ખતમ કરીને હુકમસાહિ ચલાવાય રહી છે, હજારો લોકોને બેરોજગાર કરી દઈએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચારમસિમાં ઉપર છે અને ગરીબ,કચડાયેલા દબાયેલા, મધ્યમ વર્ગીય લોકોનું સાંભળવાનું કોઈ નથી સાથે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા જેવી બંધારણી એક મોકો અસ્તિત્વને નાબૂદ કરી દીધું છે ઉપરાંત સાંસદ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગરીબોને પણ ખતમ કરીને લોકતંત્રને હસીયામાં ધકેલી દેવામાં આવ્યું છે