વડોદરા.. કરજણ….
147 કરજણ વિધાનસભા
કોંગ્રેસ પક્ષ માંથી પ્રીતેસ (પિન્ટુ) એ મોટી સંખ્યા માં પોતાના સમર્થકો કાર્યકરો સાથે કરજણ સેવાસદન ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી
147 કરજણ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર પ્રીતેસ (પિન્ટુ) પટેલ સાથે કોંગ્રેસ પક્ષ ના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ ડાભી , ભુપેન્દ્ર પટેલ શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, ભાસ્કર ભટ્ટ કોંગ્રેસ વડોદરા જિલ્લા મહામંત્રી, ભરતભાઇ અમીન વડોદરા જિલ્લા ઉપપ્રમુખ, સહિત કરજણ કોંગ્રેસ કાર્યકરો સાથે રહ્યા….
પ્રીતેશભાઈ પટેલ ( ઉર્ફે પિન્ટુ ) વેમારડી (હાલ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે…તેમજ ખેડૂત પુત્ર…
કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર પ્રીતેસ (પિન્ટુ) પટેલ મોટી સંખ્યા માં બાઈક, કાર, રેલી સ્વરૂપ , શક્તિ પ્રદર્શન સાથે ટ્રેકટર લઈ ને ઉમેદવારી નોંધાવવા કરજણ સેવાસદન ખાતે પહોંચ્યા હતા…
પ્રીતેસ (પિન્ટુ) પટેલે જંગી બહુમતો થી જીતિસુ જેવી આસા વ્યક્ત કરી….
પ્રીતેશ પટેલ (ઉર્ફે પિન્ટુ) વેમારડી અગાઉ 2017 થી 19 સુધી 147 વિધાનશભા વિસ્તાર કોંગ્રેસ પ્રભારી રહ્યા છે જેઓ કરજણ ના વેમારડી ગામ ના છે…
રિપોર્ટ સિકંદર પઠાણ