તા. સેલવાસ
જિલ્લા. સેલવાસ
રિપોર્ટર. અશ્વિનભાઇ ડી. ભાવર
દૂધની ગામની શાળાના વિદ્યાર્થીઓએ રસ્તા મુદ્દે પાડેલી હડતાલ
સંઘ પરદેશ દાદરા નગર હવેલીમાં વિધાર્થીઓની માંગ છે કે પ્રશાસન દ્વારા તેઓને બોટ અથવા બસની સુવિધા ઉપલબ્ધ કરવા માં આવે તો પાંચ કિ.મી.નો ચકરાવો કાપવા નહીં પડે
દાદરા નગર હવેલીના દૂધની ગામની પ્રાથમિક શાળાના વિધાર્થીઓને સો કિલોમીટરના રસ્તાની જગ્યાએ પાંચ કિલોમીટર સુધી ચાલીને આવવુ પડતો હોવાને કારણે તેઓને શાળા પરિસરમાં જ હડતાલ પર ઉતર્યા હતા. વિદ્યાર્થીઓની માંગ છે કે તેઓની જો બોટની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો પ્રશાસન દ્વારા બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓની આંબાબારી.ઉબરમથા.કરચોડ. ઉપલામેઢા. સિંગડોંગરી. સહિત નજીકના ગામોમાંથી દૂધની શાળામાં ભણવા આવે છે જેઓને આવવા જવા માટે ઘણી તકલીફો પડી રહી છે જેથી તેઓ શાળા પ્રશાસન અને દાદરા નગર હવેલી ના પ્રશાસન દ્વારા અમારી સમસ્યાનો યોગ ઉકેલ લાવે એવી માંગ કરી રહ્યા છે.