Friday, February 3, 2023
Homeઇલેક્શન 2022ઝાલોદ કોંગ્રેસના ઉમેદવાર ડૉ મિતેશ ગરાસિયા દ્વારા પ્રાંત કચેરી જઈને ફોર્મ ભરવામાં...

ઝાલોદ કોંગ્રેસના ઉમેદવાર ડૉ મિતેશ ગરાસિયા દ્વારા પ્રાંત કચેરી જઈને ફોર્મ ભરવામાં આવ્યું 

ઝાલોદ કોંગ્રેસના ઉમેદવાર ડૉ મિતેશ ગરાસિયા દ્વારા પ્રાંત કચેરી જઈને ફોર્મ ભરવામાં આવ્યું

રિપોર્ટર અનવર પઠાણ દાહોદ

 

ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતેથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડૉ મિતેશ ગરાસિયા દ્વારા કાર્યકર્તાઓને સાથે રાખી નગરમાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભરવા ગયા હતા. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય કરતા રેલી સ્વરૂપે પ્રભુતા પાર્ટી પ્લોટથી નીકળ્યા હતા ત્યાર બાદ રેલી દરમિયાન સરદાર પટેલ અને ભીલ રાજા વસૈયાની પ્રતિમાને ફુલ પહેરાવી પ્રાંત કચરી ખાતે પહોંચી ચૂંટણી અધિકારીને કોંગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભરી સોપ્યું હતું ત્યાર બાદ ડૉ મિતેશ ગરાસિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી જીતશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments