ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને રશિયાના સંરક્ષણ પ્રધાન સાથે બંને દેશોની સેનાઓ વચ્ચે ‘વ્યૂહાત્મક સહયોગ’ મજબૂત કરવા ચર્ચા કરી હતી. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આ માહિતી આપી છે. કિમ રશિયાના દૂર પૂર્વીય વિસ્તારની મુલાકાતે છે, જેને લઈને પશ્ચિમી દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા વચ્ચે મોસ્કોને ઉત્તર કોરિયા પાસેથી હથિયારો મળી શકે છે, જેનાથી યુદ્ધ વધી શકે છે.
World: પહેલા શસ્ત્રો જોયા, હવે રશિયાના સંરક્ષણ મંત્રીને મળ્યા, રશિયામાં કિમ જોંગ ઉનનો શું છે પ્લાન?
RELATED ARTICLES
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -