તા.કપરાડા
રિપોર્ટર. અશ્વિન ભાવર
જય આદિવાસી માહા સંઘ કપરાડા અને આદિવાસી અધિકાર દિન ની ઉજવણી શ્રી આદિવાસી મહિલા કોપરેટીવ બચત બેંક નું ઉદઘાટન ના ભાગ રૂપે આયોજન કરવામાં માં આવ્યું
કપરાડા તાલુકા ના જે સભા ના પ્રમુખ ની વરણી કુંજાલી પટેલ તાલુકા પંચાયત સભ્ય ને મહિલા કોપરેટીવ બચત બેંક ના પ્રમુખ ગીતાબેન ભુસારા ને ઉ.પ્રમુખ રેખાબેન વળવી મંત્રી કલ્પનાબેન માહલા એ દિપ પ્રજ્વલિત કરી ને જય આદિવાસી માહા સંઘ ના પ્રમુખ ભાસ્કરભાઈ પી શિંગાડે એ આદિવાસી પરૂમૅ પરા મુજબ પુજા વિધિ કરી ને રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ આસાબેન ડી ભોયા એ પોગ્રામ નું સંચાલન કર્યું ને રાજપીપળા સમાજ સેવા કોડીનાર ધનરાજભાઇ એ મહિલા કોપરેટીવ બચત બેંક ના આનું સાર માહિતી આપી ને આદિવાસી સંગઠનો ને કેવી રીતે હક અધિકાર મળે જેના સંદર્ભે વાત કરી ને અર્જુનભાઈ પડેર ધરમપુર એ કાનુની સાહાય અને સામાજિક વિકાસ કેન્દ્ર કાયદા કીયૅ માહિતી આપી તેમજ જયેન્દ્રભાઈ ગાંવિત સરપંચ મનાલા એ પૈસા કાયદા અને સામાજિક વિચાર ધારા બદલ માહિતી આપી તેમજ જય આદિવાસી માહા સંઘ ના પ્રમુખ ભાસ્કરભાઈ પી શિંગાડે એ સંગઠન વિષે અને પોગ્રામ ના ભાગ રૂપે તેમજ આદિવાસી મહિલા કોપરેટીવ બચત વિષે જાનકારી આપી તેમજ સભા ના પ્રમુખ મતિ કુંજાલી પટેલ એ આદિવાસી બહેનો ને કોપરેટીવ બચત બેંક માં જોડાવા અને મહિલા ઓને આગળ નીકળી ને પોતાના પગ ભાર ઉભું થય આગળ વધવા ની સલાહ આપી અને પ્રોગ્રામ સ્ટેજ ઉપર બધી બહેનો ને મંચ આપવા બદલ આયોજક જય આદિવાસી માહા સંઘ નો ને પ્રમુખ ભાસ્કરભાઈ પી શિંગાડે ના ટીમને અભિનંદન આપ્યું અને આદિવાસી મહિલા કોપરેટીવ બચત બેંક ના પ્રમુખ ગીતાબેન ભુસારા એ કોપરેટીવ બચત બેંક માં જોડાવા બધી બહેનો ને અપીલ કરી ને કોપરેટીવ બચત બેંક ને મજબુત બનાવવા સલા આપી તૈયાર બાદ સભા ની પુણૅ હુતિ લલીતાબેન નિકુળયા બધા ઉપસ્થિત મેહમાન નો આભાર વ્યક્ત કરી પુણૅહુતિ કરી ને ટારપા તુર આદિવાસી વાજીત્રા પર બધી બહેનો નાચગાન કરી આદિવાસી અધિકાર દિન ની ઉજવણી કરી