આજરોજ અંગ દાન દિવસના રોજ ચાર ચક્ષુ દાન પ્રાપ્ત થયા
(૧) સ્વ. દકુભાઈ પરબતભાઈ કાકડીયા ગામ જરખીયા તાલુકા લાઠી જીલ્લા અમરેલી ઉમર 74 વર્ષ નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારના ભાઈઓની જાગૃતિથી સક્ષમ CAMBA લોક દ્રષ્ટિ ચક્ષુબેન્ક રેડક્રોસને નેત્રદાન ડો. પ્રફુલભાઈ વી શિરોયા, દિનેશભાઈ જોગણીએ સ્વીકારેલ જેમના ભાઈઓ કાળુભાઈ , કેશુભાઈ , રામભાઈ અને પુત્રો વિપુલ,અજય ,રાહુલ પ્રતિક તેમજ લોક દ્રષ્ટિ ચક્ષુબેંક સલાહકાર
જય જવાન નાગરિક સમીતિના ટ્રસ્ટી શ્રી દેવચંદભાઈ જે કાકડીયા (વૃક્ષો પ્રેમી) ,મનુભાઈ ગોખર ભાઈ કાકડીયા અમરેલી જિલ્લા લેહુવા પટેલ શૈક્ષણિક સંકુલ મધુભાઈ ગોબરભાઈ.,પ્રમુખ સૌરાષ્ટ્ર પાટીદાર (સૌરાષ્ટ્ર ભવન) મધુભાઈ મૂળજીભાઈ સુતરીયા પૂર્વ કોર્પોરેટરની ઉપસ્થિત રહયા હતા.
(૨) ચક્ષુ દાતા સદ.નવિનચંદ્ર મનસુખભાઈ ખાટીવાળા ( ઉ.વ. ૮૧) રહે. ૧/૨૭૧, મનકમલ, પોપટ મહોલ્લો, નાનપુરા,
શ્રી સુરતી મોઢ વણિક અડાજણ રાંદેર રોડ યુવક મંડળ ને ચક્ષુ દાન માટે નો કોલ મળતા સર્વ શ્રી નીતિન ઘાયેલ્, પંકજ માંજરાવાળા,
જતીન મહેતા, મનોજ ગાંધી, વસન્ત ગોળવાળા એ
સદગત ને હાર્દિક શ્રદ્ધાજલી
દિનેએશભાઈ પટેલે અંગદાન નુ મહત્વ , લોક દ્રષ્ટી ચક્ષુ બેન્ક , રેડક્રોસ ચોયાઁસી બ્રાન્ચ, સક્ષમ સુરત , કોર્નીયલ અંઘત્વમુકત ભારત અભિયાન વિષે માહિતી આપી હતી .