Friday, September 29, 2023
HomeEnvironmentબોટાદ જીલ્લા કક્ષા ના ૭૪ મો વનમહોત્સવ ની ઉજવણી

બોટાદ જીલ્લા કક્ષા ના ૭૪ મો વનમહોત્સવ ની ઉજવણી

॥ શ્રી જાનકી વલ્લભો વિજયતે ॥

॥ જય વિહળાનાથ ॥

 

આજરોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં બોટાદ જીલ્લા કક્ષા ના ૭૪ મો વનમહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માં જગ્યા મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,પૂજ્ય ભયલુબાપુ, ગુજરાત રાજ્ય ભાજપ સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ગાર્ડી પોપટ ગણપત રાવ સાહેબ – નાયબ વન સંરક્ષક મોનિટરીંગ ગાંધીનગર, શ્રી આયુષ વર્મા સાહેબ- નાયબ વન સંરક્ષક બોટાદ , બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી સાહેબ , બોટાદ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા , બોટાદ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન શ્રી છનાભાઈ કેરાળિયા, રાણપુર એપીએમસી ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ, મહામંત્રી શ્રી જામસંગભાઈ અને ખુબ મોટી સંખ્યામા ઠાકર ના સેવકો હાજર રહ્યા હતા ત્યારબાદ સૌ એ વૃક્ષારોપણ કરી ઠાકર ના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી. 

અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments