આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ
દ્વારા સમરસતાના ભાવ સાથે… પરમ પૂજ્ય ગોકળિયા નાથની જગ્યા ના પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી જીવરામ બાપુ ની માસિક પુણ્યતિથિ નિમિત્તે રામધૂન તેમજ
મહા આરતી નું તેમજ પ્રસાદ નું આયોજન કરેલ હતું આ કાર્યક્રમમાં વિસામણબાપુની જગ્યા પાળિયાદ થી પૂજ્ય ભઈલુબાપુ તેમજ નવથા હનુમાનજી મંદિર બોટાદ નિર્મળાનંદ સરસ્વતી બાપુ તેમજ અધિક કલેકટર શ્રી મુકેશભાઈ પરમાર સાહેબ તેમજ સેવક સમુદાય અને હિન્દુ સમાજના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ કનુભાઈ ખાચર
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -