વિષય સ્વર્ગ ગીતાબેન કિશોરભાઈ બલર ની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે 73 વ્યક્તિઓએ રક્તદાન કર્યું
ઉપરોક્ત વિષયઅનુસંધાને જણાવવાનું કે સ્વ. ગીતાબેન કિશોરભાઈ બલરની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે શિવાલિક હાઈટ્સ ઉતરાણ બ્રિજ પાસે રક્તદાન કેમ્પનું આયોજન રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ વરસાદી માહોલમાં પણ સ્વ. ગીતાબેન ના માયાળુ અને પ્રેમાળ સ્વભાવના કારણે ત્રણ વર્ષે વીતી ગયા છતાં પણ લોકોના હૃદયમાં તેમનું સ્થાન છે તેની પ્રતિ લોકોએ બલર પરિવાર દ્વારા યોજાયેલ આ
રક્ત યજ્ઞના માં પોતાના રક્તની આહૂત્તિ આપીને પ્રગટ કરેલ
ડો. પ્રફુલભાઈ શિરોયા, દિનેશભાઈ પટેલ -લાયન ડો. કોમલ દેસાઈ શિરોયા, લાયાન, બબીતા લાયન રેશમા શાહ, ડો. અમૂલભાઈ સવાણી ડો. જગદીશ વઘાસિયા, ડો. ચંદ્રેશ લુખી, ભાવેશ ગઢીયા જેઓ એ બલર પરિવાર ના સભ્ય અને મિત્ર મંડળ તેમજ રક્ત દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો