સક્ષમ સુરત સંચાલિત
દિવ્યાંગ સેવા કેન્દ્ર શુભારંભ
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અખિલ ભારતીય સમક્ષના શ્રી મનુભાઈ પુરોહિત, ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ડો. પ્રફુલ વી. શિરોયા (CAMBA- પશ્ચિમ ભારત ….. ચેરમેન રેડ ક્રોસ બ્લડ બેન્ક લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક …. , હોમગાર્ડઝ કમાન્ડન્ટ – સુરત શહેર – જિલ્લા , શ્રી ગંગારામભાઈ ઉપાધ્યક્ષ ગુજરાત પ્રાંત – શ્રી વિષ્ણુભાઈ ચૌધરી સચિવ ગુજરાત ની ઉપસ્થિતિમાં સૌપ્રથમ રંગ અવધૂત સોસાયટી માતાવાડી ખાતે સવારે સક્ષમ ( સમદ્રષ્ટિ સમતા વિકાસ અનુસંધાન મંડળ) નો વિશેષ પરિચય જે દિવ્યાંગોનું રાષ્ટ્રીય સંગઠન દિવ્યાંગના પ્રકલ્પ આયામ…. વિશે માહિતી આપી દિવ્યાંગોના શિક્ષણ- સ્વાસ્થ્ય – સ્વાલંબન- સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે દિવ્યાંગ સેવા કેન્દ્ર સુરત સમક્ષ દિવ્યાંગો મિત્રો શ્રી ભાવેશભાઈ વાઘાણી, શ્રી નિલેશભાઈ વજેયરા …. શ્રી મનોજભાઈ બલર, શ્રી અરવિંદભાઈ ઢોલરીયા ( રચના) શ્રી હિરેનભાઈ ગજેરા (લોક દષ્ટિ) HIV AIDS પ્રોજેક્ટ તથા સ્ટાફે ફર્સ્ટ એડઝ ની તાલીમાર્થીઓ ને દિવ્યાંગ મિત્ર બનવવા તેમજ દિવ્યાંગ સેવા કેન્દ્રની જાણકારી. આપી મહાનુભાવો દ્વારા અપાયેલ દિવ્યાંગ સેવા કેન્દ્ર દુકાન -હેલ્થ સેન્ટર એ.કે રોડ સુરત ખાતે સોમવાર થી શનિવાર સવારે 9 થી 5 શરૂ રહેશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ જી. પટેલ ( જોગાણી) ના સમક્ષ સદસ્ય, ઉપપ્રમુખ લોક દષ્ટિ ચક્ષુ બેંક, આભાર આઇકેર દ્વારા કરાયું હતું