શ્રીસ્વામિનારાયણ ભગવાન, પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ તથા પ. પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન મુજબ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર દ્વારા પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુરના સંતોની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાના ખેડૂતોને વિશેષ પ્રોત્સાહન મળે તે હેતુસર તેમજ જીવામૃત બનાવવાના નૂતન પ્લાન્ટના ઉદ્ઘાટન તથા ગુજરાત પ્રાકૃતિક વ. સેન્દ્રિય કૃષિ વિશ્વવિદ્યાલયના તાંત્રિક માર્ગદર્શન હેઠળ ગુજરાતનું સૌપ્રથમ મહંતમ્ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્રની સ્થાપના માટે માનનીય રાજ્યપાલશ્રી, ગુજરાત રાજ્ય તા. ૧૪ જુલાઇ ૨૦૨૩ના રોજ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપનાર છે. તો આ કાર્યક્રમમાં આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
આચાર્ય દેવવ્રતજી માનનીય રાજયપાલશ્રી, ગુજરાત રાજ્ય
RELATED ARTICLES
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -