દરબાર શ્રી ભોજબાપુ ખાચર હેરિટેજ ધર્મશાળા બોટાદ ની શુભેચ્છા મુલાકાત લેતા વિશ્વ હિન્દુ પરિષદ ના અધિકારીઓ
આજરોજ દરબાર શ્રી ભોજબાપુ ખાચર હેરિટેજ ધર્મશાળા ની શુભેચ્છા મુલાકાત લેતા વિશ્વ હિન્દુ પરિષદ ના અધિકારીઓ અજય જી પરીખ વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી તેમજ અખિલ ભારતીય સેવા પ્રમુખ કેન્દ્ર દિલ્હી તથા અશોકભાઈ રાવલ વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્ર મંત્રી કર્ણાવતી ક્ષેત્ર તથા અશ્વિનભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી કર્ણાવતી ક્ષેત્ર તેમજ હિરેનભાઈ રૂપારેલીયા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર સહ સંયોજક તેમજ જયેશભાઈ ખેસવાણી જુનાગઢ મહાનગર મંત્રી તેમજ બોટાદ ટાઉન પીઆઇ શ્રી દેસાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ તેમજ બજરંગ દળ જિલ્લા સંયોજક ભગીરથસિંહ વાઘેલા દ્વારા મહેમાનોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું તેમજ કષ્ટભંજન દેવ સાળંગપુર દાદાના દર્શન કર્યા તેમજ ડી કે સ્વામી તેમજ ગુરુ ના આશીર્વાદ લીધા.