રેડ ક્રોસ ચોયાંસી બ્રાન્ચ, સક્ષમ સુરત અને લાયન્સ કલ્બ સુરત ઈસ્ટ ની જાગૃ તી થી દેહદાન મળ્યું
જય ગુરુદેવ નિરાંત પંથ ના પ્રનેતા લલાજી મહારાજ ( રતનવાવ ) , વિવેકભાઈ બાબરીયા અને ડો પ્રફુલ્લભાઈ શિરોયા ની પ્રેરણાથી સ્વ હરિભાઈ બાબુભાઈ સતાણી ઉ.90 ગામ મોટા સમઠીયાળા ,તા ઘારી , જિલ્લો અમરેલી ,હાલ સુરત માં બી /૨ / ૧૦૪ વ્રજવીલા વ્રજ યોક, સરથાના માં રહેતા .
પુત્ર ડાહ્યાભાઈ હરિભાઈ સતાણી
પુત્ર રમેશભાઈ હરીભાઈ સતાણી
પુત્રી મંજુબેન પરશોતમભાઈ ડોબરીયા
પુત્રી કાનતુબેન વિરજીભાઈ બોટડ
પુત્રી શારદાબેન લાલભાઈ હીરપરા
પુત્રી જયાબેન વિનુભાઈ સાવલીયા તેમજ પૌત્ર પ્રકાશ અને મનીષ સે દાદા નુ દેહ દાન સ્મીમેર મેડીકલ કોલેજ ના વિઘ્યાથીઁ ઓ ને આતરીક રચના શીખવા ડો દિપામેમ ને અપઁણ કયૃ. આવા દુખદ પ્રસંગે પણ દેહદાન કરવા બદલ લોક દ્રષ્ટી આઈ બેન્ક , સક્ષમ સુરત , મોટા સમઠીયાલા ના ગામ લોકો એ બીરદાવ્યા હતા માવજીભાઈ સતાણી , દિનેશભાઈ પટેલ ,
મહેશભાઈ શિરોયા, પાથઁ પટેલ ઊસ્થીત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી .
ડો પ્ફુલ્લભાઈ શિરોયા એ જનાવ્યુ હતુ કે જ્યારે પણ ગામનું સ્નેહમીલન હોય ત્યારે રક્તદાન , નેત્રદાન , દેહદાન અને અંગદાન અંગેની જાગૃતી નુ પણ આયોજન થતુ હોય છે જેમાં લોકો સંકલ્પ લેતા હોય છે આ પહેલા પણ દિવાળીબેન ભીખાભાઈ શેલડીયા નુ દેહદાન પણ કરવામાં આવ્યું હતું તેમજ વતનમાં પણ ૧૨ જેટલા લોકોના ચક્ષુદાન કરાવવામાં આવ્યા છે
રેડ ક્રોસ ચોયાંસી બ્રાન્ચ, સક્ષમ સુરત અને લાયન્સ કલ્બ સુરત
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -