ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો સુરત મહાનગર દ્વારા બારતીય જનસંઘ નાસ્થાપક ડો શ્યામા પ્રસાદ મુખરજી બલીદાન દિવસ નિમીતે . કરંજ વિઘાન સભા ના વેડઁ નંબર ૧૩ ના યુવા મોરચા દ્વારા ગાયત્રી હોસ્પીટલ માં રકતા અપઁણ કાયઁકરમનુ આયોજન કરવામાં આવેલ જેમાં પુવઁ મેયર અસ્મીતાબેન શિરોચા ,કોર્પોરેટર નરેશભાઈ ઘામેલીયા , પુવઁ કો. જયંતીભાઈ ,વોડઁ પ્રમુખ અનીલભાઈ સોજીત્રા , સયઁકોંત કરકર , યુવા પ્રમુખ વિનય રાજપુત , દિનેશ સરયા , અક્ષય દેસી તેમજ યુવા કયઁ ખરતા એ રખતા અર્પણ કરીને શ્રઘ્ધાનજલી આપી હતી . રેડ ક્રોસ બ્લડ સેન્ટર ના ડો પ્રફુલ્લભાઇ શિરોયા એ ડોક્ટર તરીકે સેવા આપી હતી .
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો સુરત મહાનગર
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -