આજે રણજીતભાઈ ગોવાળિયા યુવા નેતા સામાજિક કાર્યકર તેમજ પૂર્વ પ્રોફેસર એવા રણજીતભાઈ ગોવાળિયા નો જન્મદિવસ છે
નાની ઉંમરમાં ખૂબ સેવાકીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી દરેક લોકોમાં જેમની એક આગવી ઓળખ છે તેવા રણજીતભાઈ ગોવાળિયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
અહેવાલ કનુભાઈ ખાચર