બોટાદ એસ,ટી, ડેપોના એ.ટી.આઈ. બાબભાઈ ધાધલ સાહેબ
ના નિવૃત્તિ વિદાય સમારોહ સમયે બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા સાફો બાંધી શકિતરૂપેણ તલવાર અપઁણ કરી સન્માન કરેલ
બોટાદ એસ,ટી,ડેપો મા એટીઆઈ તરીકે ફરજ બજાવતા કાઠી દરબાર સમાજના બાબભાઈ ધાધલ સાહેબ ની વય મર્યાદા ને કારણે નિવઁરૂત થતાં બોટાદ એસ,ટી,ડેપો ખાતે વિદાય સમારંભ યોજાયેલ તેમા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કેસરિયો રજવાડી સાફો બાંધી શકિતરૂપેણ રજવાડી તલવાર અપઁણ કરી રજવાડી ઠાઠથી વિષેશ સન્માન કરેલ તેમજ
બોટાદ એસ,ટી,ડેપો મેનેજર પટેલ સાહેબ તથા સામતભાઈ જેબલીયા દ્વારા શ્રીફળ ને સાકરનો પડો આપી શુભેચ્છા પાઠવી આ તકે સમગ્ર કાઠી દરબાર સમાજનુ ગૌરવ એવા પ્રવિણભાઈ ખાચર સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ અને એસ,ટી,કમઁચારી મંડળના સ્થાપક માત્રેશભાઈ માંજરીયા સાહેબ તથા વાળા સાહેબ તથા ખાચર સાહેબ અને એસ,ટી,વિભાગ ના અનેક મહાનુભાવો પદાધિકારીઓ એ અલગ અલગ અલગ ભેટ સોગન અર્પણ કરી સન્માન કરેલ અને આ પ્રસંગ ની ઉજવણી કરવા માટે એસ,ટી,ડેપોના પદાધિકારીઓ શ્રી પંકજભાઇ ધાધલ સાહેબ,તથા,નિવઁરૂત એટીઆઈ મનુભાઈ ધાધલ સાહેબ તથા નિવઁરૂત એટીઆઈ મેરામભાઈ સહિત અનેક કમઁચારી ઓએ જહેમત ઉઠાવી નિવઁરૂતિ વિદાય સમારંભ સફળ બનાવેલ તેમ સમગ્ર કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદી મા જણાવે છે
અહેવાલ કનુભાઈ ખાચર