બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામના દિવ્યાંગ દીકરી કાજલબેને જમઁની ખાતે યોજાયેલ ઓલિમ્પિક વલ્ડૅ બાસ્કેટ બોલ ગેમ્સ ૨૦૨૩ મા ,,૧૯૦ ,, દેશના,, ૭૦૦૦,,સાતહજાર દિવ્યાંગ રમતવીરો ભાગ લીધેલ તેમા કાજલબેને ઝળહળી સફળતા સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ભારતનુ ગુજરાત નુ અને બોટાદ જિલ્લાનુ ગૌરવ વધારેલ આ વિજેતા કાજલબેન ને આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ના કોચ બકુલાબેન ના માગઁદશઁન મુજબ પ્રેક્ટિસ કરેલ તેથી આ સિદ્ધિ મળેલ આ સિલ્વર મેડલ વિજેતા કાજલબેન અને કાજલબેન ના કોચ બકુલાબેન બન્ને ને સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા રજવાડી સાફા બાંધી શકિતરૂપેણ રજવાડી તલવારો અપઁણ કરી રજવાડી ઠાઠથી વિષેશ સન્માન કરેલ ત્યારબાદ કાજલબેન ને અને કોચ બકુલાબેન ને સામતભાઈ જેબલીયા ની ખુલ્લી ટુકડો જીપમાં બોટાદ ના રાજમાર્ગો ઉપર ફરેલ ત્યારે ઠેક ઠેકાણે સ્વાગત કરવામાં આવેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે 🙏
જમઁની ખાતેથી સિલ્વર મેડલ વિજેતા કાજલબેન તથા કોચ બકુલાબેન બન્ને ને સાફાબાંધી તલવારો અપઁણ કરી સન્માન કરતાં બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા
RELATED ARTICLES
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -