તાં. કપરાડા
રિપોર્ટર. અશ્વિનભાઇ ડી ભાવર
અમદાવાદ – રાજીવ ગાંધી ભવન ખાતે જનતાની ભારે ભીડ – 18મી જુન 2023
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નવા વરાયેલા આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલના પદગ્રહણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર વસંતભાઈ બરજુલભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત સાથે હાજર રહ્યા.
મહાત્મા ગાંધીની આઝાદીની ઐતિહાસિક સાબરમતી પદયાત્રાને યાદ અપાવે તેવી 18મી જુન 2023મી ઐતિહાસિક 8 કિ.મી.ની પદયાત્રા, ગુજરાતમાં લોકસભા ચૂંટણી – 2024 પરિવર્તનના સંકેત.
181 – કપરાડા વિધાનસભા ગુજરાત
તા: 18/06/2023