સ્વૈછીક રક્તદાતા દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન શીબીર
હોમગાડઁઝ કમાંડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા ના અઘ્યક્ષ સ્થાને 5 ગુજરાત બીએન એનસીસી
કમાન્ડીંગ ઓફિસર
Col રીશીકેશ સોની
વહીવટી અધિકારી
Col ગૌતમ રોય
સૂબેદાર મેજર
મહેશ પાટીલ રેડ ક્રોસ બ્લડ સેન્ટર સુરત માં રક્ત દાન કેમ્પ નું આયોજન કરવાનાં આવ્યું
જેમાં વિવિધ કોલેજ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું
SVNIT
ખોલવાડ કોલેજ
ઓલપાડ કોલેજ
નવયુગ કોલેજ
કેપી કોલેજ
અગ્રવાલ ઈંગલીશ મીડીયમ કોલેજ ના એનસીસી ના ૪૨ કેડેટો એ રક્ત દાન કરી ને બીજા યુવાનો ને પણ સવૈછીક રીતે રક્ત દાવ કરવાની અપીલ કરી હતી .