Friday, September 29, 2023
Homeએજ્યુકેશનકપરાડા તાલુકાના ટુકવાડા પ્રાથમિક અને સાગરમાંળ વર્ગશાળામાં

કપરાડા તાલુકાના ટુકવાડા પ્રાથમિક અને સાગરમાંળ વર્ગશાળામાં

તા. કપરાડા
જિલ્લા. વલસાડ

રિપોર્ટર. અશ્વિન ડી ભાવર

કપરાડા તાલુકાના ટુકવાડા પ્રાથમિક અને સાગરમાંળ વર્ગશાળામાં તાલુકા પ્રમુખ મોહનભાઇ ગરેલ અને ગામના પ્રથમ નાગરિક સરપંચ ઇનુભાઈ ગરેલએ ટુકવાડા પ્રાથમિક શાળા અને સાગરમાંળ વર્ગ શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો

બાળકોને રમકડાની કીટ અને પુસ્તક આપવામાં આવી

કપરાડા તાલુકાના પ્રમુખ મોહનભાઇ ગરેલ અને ગામના પ્રથમ નાગરિક સરપંચ ઇનુભાઈ ગરેલએ રાજ્ય સરકાર દ્વારા શરું કરાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેસોત્સવ 2023 કાર્યક્રમ અંતર્ગત કપરાડા તાલુકાના ટુકવાડા પ્રાથમિક શાળા અને સાગરમાળ વર્ગશાળામાં ખાતે અભ્યાસ કરતા નાના બાળકોને કુમકુમ તિલક, રમકડાની કીટ અને પુસ્તક, બેગ જેવી વસ્તુ ભેંટ આપી મોઢું મીઠું કરાવી હર્ષોલ્લાસ સાથે પ્રવેસ કરાવ્યો હતો.
તાલુકા પ્રમુખ મોહનભાઇ ગરેલએ ધોરણ 5. અને 7. ધોરણમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને નોટોને પુસ્તકો પ્રોત્સાહન કરવામાં આવ્યું,નાના નાના બાળકોની સાથે રમત ગમત બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો આવનાર વર્ષોમાં દેશ ,સમાજ અને પરિવારનું ભવિષ્ય છે તેથી બાળકોના ઘડતરમાં ભણતર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના પર ભાર મૂક્યો હતો. દરેક બાળક સારું શિક્ષણ મેળવે અને ભણતર કરી ખૂબ આગળ વધે તેવી બાળકોને શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રવેશોત્સવ માં ટુકવાડા પ્રાથમિક શાળા અને સાગરમાંળ વર્ગ શાળાના પ્રિન્સિપલ, શિક્ષક, સ્ટાફ, વાલીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments