પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા અમદાવાદ ખાતે સોજાટીયા જ્વેલર્સ નું ઉદઘાટન કર્યું
આજરોજ તારીખ ૦૮/૦૬/૨૦૨૩ ગુરુવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા ના પ્રતિનિધિ અને સદસ્યશ્રી અખિલ ભારતીય સંત સમિતિ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા સોજાટીયા જ્વેલર્સ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે શ્રી પ્રદિપસિંહજી વાઘેલા જનરલ સેક્રેટરી ભાજપ, શ્રી નિખિલજી ભટ્ટ જોઈન્ટ હોમ સેક્રેટરી ગુજરાત, શ્રી અમિતભાઈ શાહ એમ.એલ.એ પ્રેસિડેન્ટ અમદાવાદ સીટી, શ્રી આત્મારામજી પરમાર પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી, શ્રી જૈનુલજી અન્સારી ભાજપ મહામંત્રી ગુજરાત , શ્રી લાલસિંહ જી ચૌહાણ પ્રમુખ શ્રી અરવલ્લી જિલ્લા પંચાયત, શ્રી આશિફભાઈ ગાંજા પૂર્વ લઘુમોરચા પ્રમુખ બોટાદ હાજર રહ્યા હતા, સીએ શ્રી જે કે શાહ સાહેબ, શ્રી બાઇસા રાજ પૃથાકુમારીજી પરમાર દેહવાન સ્ટેટ, શ્રી નરેન્દ્રજી ગોખરુ, શ્રી યુવરાણીસા નર્ગિસકુમારીજી ચૌહાણ છોટાઉદેપુર સ્ટેટ અમદાવાદ ખાતે હાજર રહ્યા હતા પૂજ્ય શ્રી ભયલુબાપુ એ બધા સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ દર્શને આવવા આમંત્રણ આપ્યું.
અહેવાલ કનુભાઈ ખાચર