પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના મહંત પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા
ઉનડબાપુ ના પ્રતિનિધિ તેમજ સદસ્ય શ્રી અખિલ ભારતીય સંત સમિતિ પૂજ્ય શ્રી ભયલુબાપુ તથા સોનગઢ લાખાબાપુ ની જગ્યા ના મહંત પૂજ્ય શ્રી કિશોરબાપુ તેમજ ધજાળા લોમેવ ધામ જગ્યા ના મહંત પૂજ્ય શ્રી ભરતબાપુ,સ્વામી દેવપ્રકાશજી (ચેરમેનશ્રી વડતાલધામ), શા. સ્વામી ધર્મપ્રિયદાસજી (બાપુસ્વામી) ધંધુકા, શા.સ્વામી હરિપ્રકાશદાસજી સાળંગપુર, કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સાળંગપુર, સ્વામી જગતપ્રકાશ દાસજી મુલુંડ મુંબઈ, સ્વામી માધવપ્રિયદાસજી ગુરૂકુળ બોટાદ , પ્રવેશદ્વાર ના યજમાન શ્રી મનદીપસિંહ જાડેજા, શ્રી નિખિલેશસિંહ જાડેજા દ્વારા સાળંગપુર ખાતે શ્રી કષ્ભંજનદેવ મંદિર ના મારૂતી પ્રવેશદ્વાર નું આજ રોજ તા.૦૮/૦૬/૨૦૨૩ ના રોજ ગુરુવાર ના દિવસે શુભ ચોઘડિયે ખાત મુહુર્ત કરવામાં આવ્યુ.
અહેવાલ કનુભાઈ ખાચર