કપરાડા તાલુકામાં ટુકવાડા ગામમાં ( ભોવાડા )પ્રકૃતિ ઉત્સવ સમિતિ ને કરાયેલી ધામધૂમ થી ઉજવવાની
આદિવાસી પ્રકૃતિ સંસ્કૃત રીત રિવાજને 150 વર્ષોથી આદિવાસી વડીલો લોકો દ્વારા નારાયણ દેવના પૂજા કરી ભવાડા કરવામાં આવે છેએ જાળવી રાખવાની અને આવનારી નવી પેઢીને આદિવાસી બોવાડા પ્રકૃતિ કલા પરંપરા રીતિ રિવાજોને સાચવી રાખવાના હેતુથી આદિવાસી કલા ઉત્સવ સમિતિ દ્વારા કરાયેલો ધામધૂમથી ઉજવવાની
આદિવાસી સંસ્કૃતિના ભોવાડા સુરક્ષિત રાખવાની અને આવનારી નવી પેઢીને આદિવાસી કલા પરંપરિત રિવાજ ની ભેટ આપવા માટે આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન ટુકવાડા ગામે આદિવાસી રીત રિવાજ વર્ષોથી ભોવાડા કલા ગામના આગેવાનોએ ટૂંકવાડા સાવરમાની ફળિયા ખાતે કરવામાં આવ્યું હતું
વર્ષો પહેલા ટૂંકવાડા ગામમાં આદિવાસી ભવાડા મૂર્તિ ચડવામાં આવતી હતી પરંતુ કઈ કારણસર બંધ થયેલા આ મહોત્સવ ને ફરી જીવિત કરીને ટુકવાડા ગામમાં સાવરમાની ફળિયુમાં આદિવાસીઓના સંસ્કૃતિ ગુનાભાઈ કાના દ્વારા મૂર્તિ ના ચડવામાં આવે આવ્યો છે
ગામના મુખ્ય આયોજક
(1) ગુનાભાઈ કાનાત
આ ઉત્સવનું આયોજન ટૂકવાડા ગામ. 1.ના સરપંચ ઇનુભાઈ ગરેલ
2. તાલુકા પ્રમુખ મોહનભાઇ ગરેલ
3. નવીનભાઈ કાનાત
4. દિનેશભાઈ કાનાત
5. સખાભાઈ ગરેલ
6. ઉમેદભાઈ ગરેલ
7. મંગાભાઈ કાનાત
8. અનિલભાઈ ધનગરે
તેમજ ટૂકવાડા ગામના તમામ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું