બોટાદમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના આંગણે આમ્રોત્સવ
આજરોજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર-બોટાદ માં બિરાજતા શ્રી હરિકૃષ્ણમહારાજ તથા શ્રી રાધાકૃષ્ણદેવને બોટાદવાસી એક એક ભક્તોના ભાવથી આવેલી 751 કિલો કેરીનો ભોગ ધરાવાયો,જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી લાભ લીધો અને ધન્યતા અનુભવી.
અહેવાલ કનુભાઈ ખાચર