મનાળા ગામમાં ઇકો ચાલકે રીક્ષા ને પાછળ ઠોકીને એક નિર્દોષ વ્યક્તિને કચેડી નાખ્યો ઇકો ચાલક ફરાર
કપરાડા તાલુકામાં મનાળા ગામમાં પોતાના મિત્રના રિક્ષામાં વેચવા માટે શાકભાજી ભરેલી વ્યક્તિના એક પુર ઝડપે આવેલા ઇકો ચાલક દ્વારા પાછળથી ફક્ત વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયાની ઘટના બહાર આવી છે.
મનાળા ગામનાજ સાનિયાભાઈ સંતુભાઈ સીધા પોતાના ઘરના આંગણા થી થોડી દૂર રસ્તાની સાઈડમાં હટવાડામાં શાકભાજી વેચવા જવા માટે કાપડ વેચવાવા નીકળેલા પોતાના દાવજીભાઈ નામના મિત્રની રિક્ષામાં શાકભાજી ભરી રહ્યા હતા ત્યારે મનાળા ગામના જ જીતેશભાઈ જયંતીભાઈ ચૌધરી પોતાની ઇકો ગાડી ઝડપે હકારીને આવીને રિક્ષાને પાછળથી ઠોકી હતી અને રિક્ષામાં શાકભાજી ભરી રહેલા સાનિયાભાઈને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયો હતું અને ઇકો ચાલક નિલેશભાઈ ત્યાંથી ભાગી છુટ્યા હતા.
આ અકસ્માતમાં સાનિયાભાઈ સંતોભાઈ સીધાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયો હતો જ્યારે રીક્ષા ચાલક દાવાજીભાઈને પણ ઇજાઓ થવા પામી છે. ઇકો ચાલક નિલેશભાઈ હાલમાં ખરાબ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ આવી સાનિયાભાઈની લાશને PM માટે મોકલી આપી હતી