ગાય માતાને લાપસી નું ભોજન પંચમ ગ્રુપ વડોદરા તરફથી તથા અન્ય જીવદયા પ્રેમી તરફથી થી મહાપર્વ ભીમઅગિયારસ નું દાન.
આજરોજ પંચમ ગ્રુપ વડોદરા તરફથી રૂ/ 75 હજારનું દાન તારીખ 3/5/ 23 જેઠ સુદ અગિયારસ ભીમ અગિયારસ
જીવદયાપ્રેમી ઉત્સાહી મોહનભાઈ આર.પ્રજાપતિ તથા લક્ષ્મણભાઈઆર. પ્રજાપતિનરોતમ ભાઈ આર. પ્રજાપતિતરફથી 62 મણ ઘઉં ગોળ વનસ્પતિ ઘી ગાય માતાને લાપસી નું ભોજન પંચમ ગ્રુપવડોદરા(પાળીયાદવાળા)તરફથી તથા11700 દરબારશ્રી હકુભાઈ કિરીટભાઈ ધાધલ પાળીયાદતથા રૂ11000રામજીભાઈ અમરશીભાઈ જમોડ હડદડ રામ ભરોસે રૂ16600 રામ ભરોસે ગ્રુપ બોટાદ તરફથી 173 મણ લીલી જુવાર
હસ્તે બટુકભાઈ નાવડા વાળા તરફથી પાળીયાદ પાંજરાપોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ છે સંસ્થા હૃદય પૂર્વક તમામ નો આભાર માને છે