તાં. સેલવાસ
રિપોર્ટર. અશ્વિનભાઇ ડી ભાવર
જનસંપર્ક,સંવાદ અને દાદરા નગર હવેલી જોડો પદ યાત્રા, પારસ પાડા, રુદાના પંચાયત..
પ્રદેશ માં જે સમસ્યાઓ ચાલી રહેલી છે.એ બાબતે પ્રદેશ ની જનતા ને ધરે ધરે જઈને સમસ્યાઓ બાબતે અવગત કરવાનું અને આમ જનતા નાં જે અધિકારો સિનવાય રહયાં છે એ માટે જનતા ને પોતાના હક અધિકાર બચાવવા અને લડત લડવા માટે તૈયાર કરવા તેમજ આવતા દિવસ માં મોટું જન આંદોલન માટે તૈયાર કરવાનું છે.