કાતરીયા પરિવારમાં ચક્ષુદાન કરી કોર્નિયાથી અંધત્વ મુક્તિ અભિયાનમાં જોડાયા સ્વ.રૈયાબા પ્રાતાભાઈ કાતરિયા, ઉંમર 104, રહે. એ -440 સીતારામ સોસાયટી, પુણાગામ સુરત ના પુત્ર મોહનભાઈ, પુત્ર વઘુ ગંગાબેન, પૌત્ર પુનાભાઈ તથા પૌત્ર રાજુભાઈ અને ડો. મહેશભાઈ કાતરિયાના પ્રયત્નથી લોકદ્રષ્ટી ચક્ષુબેંકના પ્રમુખ , કોરનીયલ અંઘત્વ મુક્ત પશ્ચિમ ભારત ના કાયંલાહક ડો.પ્રફુલ્લભાઇ શિરોયાનો સંપર્ક કરી રાત્રે ૧૨:૦૦ વાગ્યે ચક્ષુબેંક દ્વારા પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન સ્વીકાર્યું હતું.
આજરોજ સ્વ રૈયાબા ની સામાજીક રીતરિવાજ ના કાયંક્રમાં ડોશિરોયા એ નેત્રદાન. દેહદાન. અંગદાન વિષે માહિતી આપતા જનાવ્યુ હતું કે નેત્રદાન મૃત્યુ બાદ ૬ કલાક માં થયસક્ છે. દેહદાન મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાઁથીં ઓને આંતરિક રચના શીખવામાં જરુરીયાત હોય છે. અંગદાન બરેઈન ડેથ વ્કતી ના દાન માં આપી શકાય છે. તેમને જનાવ્યુ હતું કે કોઈ દુખદ પ્રસંગે જવાનું થાય તો જરૂરથી આંગલી ચીનઘ્યા નું પુણ્ય કમાવું જોઈએ . તેના માટે ડો મહેશભાઈ કાતરીયા નો સંપકઁ ૯૮૨૫૮૩૧૪૪૪ કરવા જનાવ્યુ હતું .
આજ રોજ આહિર સમાજના પ્રમુખ ભુપતભાઈ કાતરિયા,સમાજ અગ્રણી પ્રકાશભાઈ ગુ ગુર્જર ,જીણાભાઇ કતારીયા, પ્રિન્સિપાલ જીતેન્દ્રભાઈ કાતરિયા જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.