Saturday, June 3, 2023
Homeધર્મદર્શનપાળીયાદ વિહળધામ ખાતે શ્રી વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું

પાળીયાદ વિહળધામ ખાતે શ્રી વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું

પાળીયાદ વિહળધામ ખાતે શ્રી વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયો

આજરોજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ શનિવારના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા દ્વારા ચલાવવામાં આવતું *શ્રી વિહળશક્તિ ગ્રુપ* નું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ ભજનાનંદ આશ્રમ ના પૂજ્ય આત્માનંદ સરસ્વતીજીબાપુ પધારેલ અને સૌ બહેનોને વેસ્ટર્ન કલ્ચરથી દૂર રહી આધુનિક સમયમાં આપણી સંસ્કૃતિ જાળવી રાખવી અને એનું જતન કરવું એવું માર્ગદર્શન પૂરું પાડેલ આ પ્રસંગે પૂજ્ય ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા અને કાઠી ક્ષત્રિય સમાજ ના બહેનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ.
અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments