ગઢડા જિલ્લા ભાજપ પૂર્વ કોડીનેટર પ્રતાપભાઈ ખાચરનો જન્મદિવસ છે. ગઢડા જિલ્લા ભાજપ પૂર્વ કોડીનેટર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રતાપભાઈ ખાચરઆજે જીવનના 48 વર્ષ પૂર્ણ કરી 49 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે
તે ઉપરાંત તેઓ નગરપાલિકા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી સફળતાપૂર્વક નિભાવી છે આજે જન્મદિવસ પ્રસંગે તેમના મોબાઈલ નંબર 9426592309 પર રાજકીય આગેવાનો.પત્રકાર મિત્રો.તેમજ સગા સ્નેહીજનો દ્વારા આજે જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.