૧૮૧ – કપરાડા વિધાનસભામાં સર્વોદય સંકલ્પ શિબિર
સીલધા તા.કપરાડા જિ.વલસાડ, ગુજરાત ખાતે સર્વોદય સંકલ્પ શિબિર તા: ના રોજ શ્રી ગણેશ.
શિબિર તા: 19/052023 થી તા: 21/05/2023
સીલધા ખાતે ઉદઘાટન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર,વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને 181-કપરાડા વિધાનસભા લીડર શ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલ,તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ઈશ્વરભાઈ તુમડા, કપરાડા કોંગ્રેસના સિનિયર આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય નરેન્દ્રભાઈ જોગારા,કપરાડા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ,પારડી કોંગ્રેસ સિનિયર આગેવાન મહેશભાઈ અંબાચ, આદિવાસી અગ્રણી અને પારડીના સિનિયર કોંગ્રેસ આગેવાન નરેશભાઈ, પારડી કોંગ્રેસના સિનિયર આગેવાન શ્રી જે.કે.પટેલ,ગામના સરપંચ શ્રી વીણાબેન,તાલુકા પંચાયત સભ્યો અને દંડક નિરંજનાબેન,યુથ કોંગ્રેસના આગેવાન અને ટુકવાડાના સરપંચ શ્રી અશ્વિનભાઈ ભોંવર,યુથ આગેવાન અને નારવડના સરપંચ શ્રી રમેશભાઈ,કોંગ્રેસના સિનિયર આગેવાન અને કરચોંડના સરપંચ શ્રી ભીખાભાઈ,વલસાડ જિલ્લા NSUI ના પ્રમુખ ધર્મસિંહ પટેલ, તથા આગેવાનો ગુનાભાઇ ભાવર ભાટેરી આગેવાન મનીષભાઈ,નગીનભાઈ,અરવિંદભાઈ,ઇશ્વરભાઇ, તાલીમાર્થીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા.
AICC ટ્રેનર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ટ્રેનર શ્રી પૃથ્વીરાજસિંહ,શ્રી ભુપેન્દ્રસિંહ પુરાવંત અને શ્રી ધવલ દેસાઈ હાજર રહી સર્વોદય સંકલ્પ શિબિરમાં માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવી.