આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળમાં હડમતાળા હનુમાનજી આશ્રમ નોલી થી પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસબાપુ પધાર્યા હતા ગૌશાળા ના તમામ સ્ટાફ,સેવકોને શેરડીનો તાજો રસ પીવડાવી ગાય માતાના ઘાસચારામાં રૂપિયા 25,213 અબોલ પશુઓના ભોજન અર્થે આપેલ તથા રામગઢ ગામ સમસ્ત રૂપિયા 11,111 તથા રૂપિયા 10,000 રૂપિયા વશરામભાઈ અરજણભાઈ જાડા ધારઈ તથા રૂપિયા 1100 નિલેશભાઈ જેરામભાઈ ભલગામડીયા રાજકોટ તથા 1000 રૂપિયા દેવાભાઈ પુજાભાઈ નોલી તથા રૂપિયા 2002 દેવાંગીબેન તથા પીનલબેન દીપકભાઈ ગોહિલ પાળીયાદ અબોલ પશુઓને ઘાંચાચારા માં દાનમાં મળેલ છે.
હડમતાળા હનુમાનજી આશ્રમ નોલીના પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસ બાપુ પાળીયાદ મહાજન પાંજરાપોળ ની મુલાકાતે.
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -