લોક દ્રષ્ટી ચક્ષુ બેંન્ક , રેડ ક્રોસ ચોયાંસી બ્રાન્ચ સુરત , સક્ષમ સુરત , કોરનીયલ અંઘ્તવ મુક્ત ભારત અભીયાન માં આજરોજ વિશ્વ રેડ ક્રોસ દિવસના રોજ ડૉ.કેયુર માવાણી (નેચરોપેથી N.D) દ્વારા જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન માં લાફીંગ ક્લબ ચલાવતા અને સેવા માં અગ્રેસિવ રેહતા એવા ગાંધી ના સહકાર થી લાફીંગ ક્લબ ના ૨૫ સભ્ય ના ચક્ષુદાન તથા દેહદાન ના ફોર્મ ભરાવી એક મનવતા વાદી કાયઁ કયું
આ સંમતી પત્ર ડો પ્ફુલ્લભાઈ શિરોયા ને આપવા માં આવ્યા હતા. બઘા નો વિચાર અરજ હતો કે જીતે જીતે રક્ત દાન જાતે જાતે નેત્રદાન , દેહ દાન , અંગ દાન