શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ બોટાદ દ્વારા બોટાદ ખાતે છાશ વિતરણ કેન્દ્ર શરૂ
શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ બોટાદ દ્વારા બોટાદ ખાતે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ. જેમાં પૂજ્ય માધવ સ્વામી,પૂજ્ય મહાસુખ બાપુ,પૂજ્ય નિર્મળ ગીરીબાપુ ભીખુરામબાપુ, હનુમાનજી મંદિર તથા શ્રેષ્ઠ સંચાલક સાહિત્યકાર શ્રી મહેશભાઈ ગઢવી,વિ.હિ.પ. અધ્યક્ષ સતુભાઇ ધાધલ, બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ મહેશભાઈ કણજારીયા તથા ધીરુભાઈ પંચોલી તથા શશીકાંતભાઈ ગોહિલ તથા બજરંગદળ સંયોજક ભગીરથસિંહ વાધેલા તથા સહ સંયોજક કિશનભાઇ ચડોત્રા તથા સત્સંગ સંયોજક રાજુભાઈ સાકરીયા તથા બોટાદ પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઈ માળી,તથા મંત્રી આલ્કુભાઈ ધાધલ તથા ભાજપ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા,
તથા બોટાદ જિલ્લા ભાજપા શિક્ષણ સેલ સંયોજક મયુરધ્વજસિંહ ભાટી તથા કેતનભાઈ રોજેશરા તથા ધર્મેશભાઈ સોલંકી તથા વિપુલભાઈ જાંબુકીયા તથા મહેન્દ્રભાઈ ચાવડા અનેક પદાધિકારી ,કાર્યકરો ની હાજરીમાં છાશ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ.બપોરના તીખા તડકામાં છાશ એક અમૃત જેવું પીણું ગણાય છે, ત્યારે અનેક લોકોએ આ બપોરના તડકામાં મીઠી અને ઠંડી છાશ પીને હાસકારો અનુભવ્યા હતા.જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાtભ લીધેલ.સૌજન્ય માતૃશ્રી સવિતાબેન ધીરજલાલ શાહ પાર્ટીવાળા પરિવાર હાલ મુંબઈ હસ્તક જયેશભાઈ ધીરજલાલ શાહ.
અહેવાલ કનુભાઈ ખાચર